• શબપેટી સંપૂર્ણ વાતાનુકુલિત એર કંડીશનડ છે
  • દેહ રાખતા પહેલા 10 મિનીટ અગાઉ શરુ કરવી
  • લાવવા લઇ જવા માટે વાહન ચાલક નો મોબાઈલ નંબર છે
  • વાહન સેવા સંસ્થાની નથી જેને માટે વાહનના માલિકનો ભાડા અંગે નિર્યણ આખરી રહેશે
  • શબપેટી મેન્ટેનંસ માટે રૂ. 500 /- એક દિવસના છે. જેની પહોચ મેળવી લેવી
  • શબપેટી લઇ જવા માટે રૂ. 2500 / - ડિપોઝીટ પેટે ભરવાના રહેશે
  • શબપેટી જો કાઈ નુકશાન થશે તો નુકશાનીની રકમ ડીપોઝીટ માંથી વસુલ કરવામાં આવશે
  • અન્ય ફરિયાદ / સુચન સંદર્ભે 9825231755 પર સંપર્ક કરવો