રક્તદાતા પરિવાર સ્વાસ્થ્ય કેન્દ્ર દ્વારા ઉપલબ્ધ સેવા

  • સવાર - સાંજ જનરલ પ્રેક્ટિશનર દ્વારા દર્દીઓની તાપસ કરી , આયુર્વેદ તથા જેનરિક દવા આપવામાં આવે છે
  • નિઃશુલ્ક યોગ કેન્દ્ર
  • નિઃશુલ્ક પુસ્તકાલય
  • બી.પી. , ગ્લુકોઝ , સુગર ની ચકાસણી
  • આયુર્વેદની દવાઓ - તથા જેનરિક દવાઓ ટોકન દરે ઉપલબ્ધ
  • આપ બ્લડ ગ્રુપ , થેલિસીમિયા ટેસ્ટ માટે પણ સંપર્ક કરી શકો
  • દેશી ઓસડિયાનું ઘોઘા સર્કલ , સંસ્કાર મંડળ ના સહયોગ થી વેચાણ.
ડાયમન્ડ ચોક , મહિલા કોલેજ , સુભાષનગર, આનંદનગર , ડોન વિસ્તારના રક્તદાતા પરિવાર માટે વધુ એક સેવા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.સિલાઈ કામ તથા ફોલ - છેડા ના મશીન ની તાલીમ આપવામાં આવશે.સમય સોમવાર થી શનિવાર 3 થી 6 નો રહેશે.તાલીમ આપનારને ને માનદ વેતન તથા મશીનો જાળવવા માટે માસિક રૂ. 100 /- ટોકન જમા કરાવવાના રહેશે.