Electra FA

  • વધુ સંવેદનશીલતા
  • ઓછા સમયમાં ચોક્કસ પરિણામ
  • બ્લડના જરૂરી તમામ પ્રકાર ના પરિણામો -જેવા કે HIV,HBSAG ,HCV ,VDRL ,Malaria
  • ઉત્તમ ગુણવત્તાના પરિણામો આ મશીન દ્વારા પ્રાપ્ત થાય છે , 96 ટેસ્ટમાં 3.30 કલાક જેટલો સમય ટેસ્ટિંગ માં લે છે