Matrix Automation

  • નિશ્ચિત પરિણામ જેવા કે લોહીનો પ્રકાર અને ક્રોસ મેચ
  • એક સાથે 96 બ્લડ ગ્રુપિંગ મૂકી શકાય છે
  • ઓછા સમયમાં ચોક્કસ પરિણામ
  • જેલ ક્રોસ મેચ એગ્લુટિનેશન તકનીક પર આધારિત MATRIX GEL CROSS MATCH માટે સંપૂર્ણ સ્વાચાલિત પ્રોસેસર છે જેથી રિએક્શન આવવાના ચાન્સ ઘટી જાય છે
  • immergency sample પ્રધાનતા આપવામાં આવે છે
  • આમાં રિવર્સ ફોરવર્ડ ગ્રુપિંગ પણ થાય છે