પૂર્વભૂમિકા

ભાવનગર બ્લડ બેંક NACO દ્વારા રાજ્યની એક મોટી બ્લડ બેંક તરીકે સ્વીકૃત થયેલ છે PSH પ્રોજેક્ટ કે જે અલંગઅને સોસિયા શીપ રીસાયકલીંગ યાર્ડ ખાતે ચાલે છે , તે ભાવનગરથી 50 કિમી દુર આવેલ છે. ભાવનગર બ્લડ બેંક આ PSH Project સાથે 2000 ની સાલથી જોડાયેલ છે. ટાર્ગેટ ગ્રુપ છે - MSM (પુરુષ નો પુરુષ સાથે સમાગમ) FSW (સ્ત્રી સેક્સ વર્કર) કે જે લોકો અલંગ અને સોસિયા રીસાયકલીંગ યાર્ડ જોડે કાર્યરત છેલક્ષ્ય(Objectives)

 • આ ચેપ અટકાવવો (અન્ય લોકોમાં આ ચેપ / રોગ ફેલાય નહિ તેવા પગલા લેવા)
 • PLHIV રોગ વાળાની સંભાળ લેવી , મદદ કરવી અને મેડીકલ ટ્રીટમેન્ટ આપવી તથા કાઉન્સેલિંગ કરવું
 • MSW તથા FSW અલંગ અને સોસીયામાં હોય તેમને તેના દ્વારા ફેલાતા જાતીય રોગોના શિક્ષણ દ્વારા જાગૃત કરી , રોગ ફેલાતો અટકાવવા સક્ષમ કરવા
 • જાતીય રોગ અંગે જાગૃતિ,સલામત જાતીય પ્રવૃત્તિ અંગે જાગૃતિ નિદાન સારવાર અને કાઉન્સેલિંગએકાગ્રતા (Focus)

 • MSM (સમ્લેન્ગિક સંભોગ / પુરુષ નો પુરુષ જોડે સંભોગ / સમાગમ )
 • FSW (ગણીકાઓનો દેહ વ્યાપાર)
 • HIV & AIDS નું પ્રમાણ ઓછું કરવું
 • BCC બિહેવિયર ચેન્જ કમ્યુંનીકેસન ( વર્તન સુધરે તેવું સંપ્રેસણ )
 • RTI (રીપ્રોડક્ટીવ ટ્રેક ઇન્ફેક્સન અને ગુપ્ત રોગોનો અટકાવ)
 • સાચું માર્ગદર્શન આપી નિરોધના ઉપયોગ માટે જાગૃતિ લાવવી
 • સહ પ્રશિક્ષકો તૈયાર કરવા
 • જોખમી વર્તન ધરાવાનારનું કાઉન્સલિંગ
 • કોન્ડોમ વિતરણ
 • પેનલ ડોક્ટર દ્વારા સારવાર
 • સ્વ - સહાય જૂથની રચના
 • ICTC,ART સલાહ માર્ગદર્શન


હેતુ (Goal)

આવતા પાંચ વર્ષમાં આ રોગ / ચેપ ફેલાતા અટકાવવો